Responsibility to society

માય એઇમ્સ એજ્યુકેશન ગરીબ વિદ્યાર્થીઓ માટે ફ્રી કોર્સીસ પુરા પડે છે, તથા તેમને જરૂરી ચોપડીઓ તથા અન્ય સામગ્રી પણ.

વધુ માહિતી માટે સંપર્ક

93 2700 2800

ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મદદ આપી તેમને એક નવા જ ભવિષ્ય માટે તૈયાર કરવા એ અમારા માટે ભગવાનની પૂજા કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.


કોર્સ

બેઝીક કમ્પ્યુટર સ્કિલ્સ

બેઝીક સ્પોકન ઈંગ્લીશ

રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ

ફ્રી ટ્યુશન

  • શાળા માટે

  • સરકારી જોબ માટે

આપના ગામ માં શાળાની સુવિધા ના હોય તો આપ અમને માહિતગાર કરી શકો છો, અમે શક્ય એટલા વહેલા આપને ત્યાં શાળાની સુવિધા કરવા પ્રયત્ન કરીશું.