વિદ્યાર્થીને ધ્યાન માં લઈને આ કોર્ષ મુખ્યત્વે 5 પ્રકાર બનાવવામાં આવ્યા છે. તમે જે પ્રકારમાં આવો છો તે પ્રકારનો કોર્ષ તમને અભ્યાસ કરવાનો રહેશે.
૧ Communicative English
2 Spoken English for 1 to 5
3 Spoken English for 6 to 10
4 Spoken English for 11 and above
5 Spoken English for working professionals
ભાષા કોઈ પણ હોય, જ્યાં સુધી તે આત્મ માં નથી આવતી, તેની પર પ્રભુત્વ મેળવવું શક્યા નથી, આત્મામાં આવવું એમ કહેવાથી મતલબ છે કે વ્યક્તિત્વ માં આવવું. અને ભાષા ને વ્યક્તિત્વમાં લાવવું એટલું સરળ પણ નથી. તેથી જ અમારી અભ્યાસ કરાવવાની રીત કે જે તમને ભાષાને ફક્ત પેપેર પર જ ના ભણાવીને, અલગ અલગ રીતથી અભ્યાસ કરાવીએ કે જેથી આપણે ભાષાની દરેક ભાગ માં નિપુણતા પ્રાપ્ત થાય.
કોર્ષ શરૂઆત : તારીખ 25/5/2023
સમય : 5.30 to 7. (ફેરફાર થઈ શકે છે, અગાઉ થી જાણ કરીને)
ક્લાસ રૂમ : અમારા નીચે મુજબ ના સેન્ટર
હેતલ એજ્યુકેશન : સી-210, દેવ ઓરમ, આનંદ નગર ચાર રસ્તા, પ્રહલાદનગર, સેટેલાઈટ, અમદાવાદ.
Reading
Writing
Listening
Speaking
Understanding
Audio - Visual Learning
ઓનલાઈન / ઓફલાઇન એક્ટીવીટી
online exams
online activities
વિદ્યાર્થીના જે તે ધોરણ નુ ઈંગ્લીશ, તે જે અભ્યાસ કરે છે તે જ ધોરણ નો અભ્યાસક્રમ, તેને જીવન માં કેવી રીતે ઉતારવું અને બોલતા સમજતા શીખવું.
બેઝીક થી શરૂઆત. ભાષાને સમજવા અને બોલવા પર ધ્યાન.
વ્યાકરણ સાથે સમજવા અને બોલવા પર ધ્યાન. સાથે સાથે શાળાના અભ્યાસક્રમ મુજબ વ્યાકરણ.
ખાસ તો જે વિદ્યાર્થી ૧૨ પછી અંગ્રેજી માધ્યમ માં જાય છે અથવા તો જવાના છે તેમના માટે આ કોર્ષ બનાવામાં આવેલ છે, એક શુદ્ધ ભાષાની સમજણ. આ કોર્ષ ૧ વર્ષ કે તેથી વધુ પણ થઇ શકે છે.
શુદ્ધ ભાષાની સમજણ. બેઝીકથી શરૂઆત. સાથે સાથે પ્રોફેશનલ કમ્યુનિકેશન તથા બેઝીક કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ( ઈ મેઈલ, ગૂગલ ડ્રાઈવ વગેરે)
મહિલા કે જેમને થોડો અભ્યાસ કાર્યો છે, અને કમ્પ્યુટર કે અંગ્રેજી શીખીને કોઈ જોબ કરવા માંગતા હોય કે પોતાનો નન્નો વ્યવસાય સ્થાપિત કરવા માંગતા હોય તેઓ પણ જોડાઈ શકે છે.
આલ્ફાબેટ લખવાની સાચી રીત (Alphabets - the right way of writing)
કર્સીવ (cursive writing)
સરળ વાક્ય ( Simple Sentences)
To Be
સાદો વર્તમાન કાળ (Simple Present Tense)
ચાલુ વર્તમાન કાળ (Continuous Present Tesne)
પૂર્ણ વર્તમાન કાળ (Perfect Present Tense)
સાદો ભૂતકાળ (Simple Past Tense)
ચાલુ ભૂતકાળ (Continuous Past Tense)
પૂર્ણ ભૂતકાળ(Perfect Past Tense)
સાદો ભવિષ્યકાળ ( Simple Future Tense)
ચાલુ ભવિષ્યકાળ (Continuous Future Tense)
પૂર્ણ ભવિષ્યકાળ ( Perfect Future Tense)
અન્ય મોડ્યુલ્સ તમને મોડ્યુલ 1 પૂરું થયા પછી મળી જશે.