General Knowledge

તાજેતરમાં બી.એન યુગધર નું નિધન થયું તે ક્યાં ક્ષેત્રે સંકળાયેલ હતા

પર્યાવરણ વિદ

સનદી અધિકારી✅

અંતરીક્ષ વિજ્ઞાની

ફિલ્મ પ્રોડ્યુસર



તાજેતરમાં ટાઇગર શ્રોફ ને કઈ કંપની નો બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયો છે?

MRF

Royal stag

ASICS ✅

Paytem


Aumx ક્યાં દેશ વચ્ચે નો યુદ્ધ અભ્યાસ છે?

ભારત - અલઝીરિયા

અમેરિકા-આસિયાન✅

અમેરિકા -મલેશિયા

ઓમાન- શ્રીલંકા



વૈશ્વિક આર્થિક સ્વતંત્રતા સુચકાંક-૨૦૧૯ માં ભારત ક્યાં સ્થાન પર છે

89

67

79✅

82



"સતત વિકાસ લક્ષ્ય " આ થીમ ૨૦૧૯ ના ક્યાં દિવસ ની ઉજવણી પર આધારિત હતી

વિશ્વ યુવા દિવસ

વિશ્વ પરિવાર દિવસ

વિશ્વ આરોગ્ય દિવસ

વિશ્વ સાંખ્યકી દિવસ✅



તાજેતરમાં પ્રતિભા સિંહ પાટીલ ને ક્યાં દેશના સર્વોચ્ચ સન્માન થી સન્માનિત કરાયા?

ચીલી

બ્રિટન

મેક્સિકો✅

વિયેતનામ


તાજેતરમાં કયા રાજ્ય ની કૉર્ટ દ્વારા જાનવરો ને જીવંત વ્યક્તિ નો દરરજો આપ્યો?

ઉત્તરાખન્ડ

હિમાચલ પ્રદેશ

મધ્યપ્રદેશ

પંજાબ✅


તાજેતરના એહવાલ મુજબ સૌથી વધુ જળસંકટ ધરાવતું શહેર ક્યુ છે?

ચેન્નઈ✅

ધનબાદ

જયપુર

ગંગા નગર


કેરળ માં ટ્રી એમ્બ્યુલન્સ ક્યાં પર્યાવરણવિદ ના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવી ?

ચેતન્ય વિદુલકર

કાર્તિકેય રાજન

અબ્દુલ ધાની✅

રાજેશ્વરી કુમારી



હાલમાં koo-too અભિયાન ક્યાં દેશમા શરૂ થયું હતું?

જાપાન✅

મલેશિયા

ચીન

આફ્રિકા



પ્રથમ સૌર રસોઈ બનાવનાર ગામ બાંચા ક્યાં રાજ્ય માં સ્થિત છે?

ગુજરાત

મધ્યપ્રદેશ✅

કેરળ

વેસ્ટ બંગાળ



લિંગ સમાનતા સૂચક આંક-૨૦૧૯ માં કેટલા દેશો નો સમાવેશ કરવામાં આવ્યો હતો

૧૨૫

૧૩૮

૧૫૮

૧૨૯✅


તાજેતરમાં ગાંધીનગરે તેનો કેટલામાં સ્થાપના દિવસ ની ઉજવણી કરી?

૫૭

૫૫✅

૫૪

૫૯



MPI -બહુમૂલ્ય ગરીબી આંક માં કેટલા દેશ 2019 માં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા

૧૨૫

૧૦૧✅

૧૧૦

૧૫૬


તાજેતરમાં ભારત સરકારે ભારતીય મૂળ ના લોકો માટે ની કઈ નાગરિક સબંધી શ્રેણી બંધ કરી?

બેકવર્ડ લિસ્ટ

સુપર ચેન્જ લિસ્ટ

બ્લેક લિસ્ટ✅

વિલ્ડ લિસ્ટ



એલીફન્ટ બોન્ડ યોજના ક્યાં દેશ દ્વારા શરૂ કરવામાં આવી?

ભારત ✅

ચીન

વિયેતનામ

મલેશિયા


ભારત નું સૌ પ્રથમ માનવરહીત સબ સ્ટેશન ક્યાં રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું?

ગુજરાત

તામિલનાડુ✅

કર્ણાટક

બેગ્લોર


નીચેનામાંથી ક્યાં દેશમાં ચૂંટણી માં ફરજીયાત મતદાન ન કરનાર ને રૂ.૧૦૦૦ નો દન્ડ કરવામાં આવે છે

પાકિસ્તાન

ઓસ્ટેલિયા✅

કંબોડીયા

ચીન



ગવાહ સુરક્ષા યોજના તાજેતરમાં ક્યાં રાજ્યે અમલ માં મૂકી

ઝારખંડ

ઓરિસ્સા✅

કર્ણાટક

ગુજરાત


જસ્ટિસ સિકરી ક્યાં દેશ ની કોર્ટ ના ન્યાયાધીશ નિયુક્ત થયા?

ફીજી

ઇન્ડોનેશિયા

સિંગાપુર

મલેશિયા


જસ્ટિસ સિકરી ક્યાં દેશ ની કોર્ટ ના ન્યાયાધીશ નિયુક્ત થયા?

ફીજી

ઇન્ડોનેશિયા

સિંગાપુર ✅

મલેશિયા



ઇન્ડિયન કોસ્ટગાર્ડ ના 23 માં વડા કોણ બન્યા?

રાકેશસિંહ

પરમજીતસિંહ

કૃષ્ણ સ્વામી નટરાજન✅

એમ.વિશ્વાસ



યુવા પ્રતિભા ની શોધ માટે (STRIDE) અભિયાન કોને શરૂ કર્યું?

UGC✅

Sport federation indai

IIT BOMBAY

GTU



17 મી લોકસભા ના સૌથી યુવા સાંસદ કોણ છે?

સ્મિતા પટેલ

રેણુકા ભરદાજ

ચંદ્રાની મૂર્મ✅

અમિષા રાજીવ હેગડે



કેન્દ્રસરકાર ક્યાં વર્ષ સુધીમાં સૌને પીવાનું પાણી પૂરું પાડવાની લક્ષ્ય સેવ્યું છે ?

૨૦૨૪✅

૨૦૩૦

૨૦૨૨

૨૦૩૦



તાજેતરમાં કબબડી લીગ ની 7 મી સીઝન નો પ્રારંભ ક્યાં થી થયો?

જયપુર

કોલકતા

હૈદરાબાદ✅

ગુરુગ્રામ

Our India and Flag

15 August અને 26 જાન્યુઆરીના ધ્વજારો ફરકાવવામાં બંનેનું મહત્વ અને તફાવત છે. કૃપા કરીને વાંચો

પ્રથમ તફાવત

15 August સ્વતંત્રતા દિવસ નિમિત્તે * ધ્વજને દોરડાથી નીચેથી ખેંચવામાં આવે છે, ત્યારબાદ તેને ફરકાવવામાં આવે છે અને લહેરાવવામાં આવે છે, જેને * ધ્વજવંદન * કહેવામાં આવે છે કારણ કે તે 15 August 1947 ના historic પ્રસંગને માન આપવા માટે કરવામાં આવ્યું હતું. જ્યારે વડા પ્રધાને આ કર્યું. બંધારણમાં તેને અંગ્રેજીમાં ફ્લેગ હોસ્ટિંગ (ધ્વજવંદન) કહેવામાં આવે છે.

જ્યારે

પ્રજાસત્તાક દિન નિમિત્તે, 26 જાન્યુઆરી ધ્વજ બાંધી દેવામાં આવે છે, જે ખુલ્લો ફરકાવવામાં આવે છે, બંધારણમાં તેને ફ્લેગ અનફર્લિંગ (ધ્વજવંદન) કહેવામાં આવે છે.

—————————————————————————-


બીજો તફાવત

15 Augustના રોજ, કેન્દ્ર સરકારના વડા એવા વડા પ્રધાન ધ્વજ ફરકાવે છે, કારણ કે ભારતના બંધારણની સ્વતંત્રતાના દિવસે અમલ કરવામાં આવ્યો ન હતો અને રાષ્ટ્રના બંધારણીય વડા એવા રાષ્ટ્રપતિએ પદ સંભાળ્યું ન હતું. આ દિવસે રાષ્ટ્રપતિ પોતાનો સંદેશ આપે છે.

જ્યારે

26 જાન્યુઆરી, જે દેશમાં બંધારણના અમલીકરણની ઉજવણી માટે ઉજવવામાં આવે છે, આ દિવસે રાષ્ટ્રપતિના બંધારણીય વડા ધ્વજ ફરકાવે છે

-------------------------------------


ત્રીજો તફાવત

સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા થી ધ્વજવંદન કરવામાં આવે છે.

જ્યારે

ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ રાજપથ પર લહેરાવવામાં આવે છે.


Happy Birthday to World Wide Web

On March 12, 1989 British physicist Tim Berners-Lee, working for Europe's physics lab CERN, proposed a decentralised system of information management. It signalled the birth of the World Wide Web that is now used by billions of people.

His proposal had system of hypertext links, the possibility of clicking key words on one page and being led directly to the page dedicated to them, thus connecting to other pages.

"Not to be confused with the internet, which had been evolving since the 1960s, the World Wide Web is an online application built upon innovations like HTML language, URL "addresses," and hypertext transfer protocol, or HTTP"

जून

1 जून - विश्व दुग्ध दिवस (Theme -Drink milk everyday and today)


3 जून - विश्व साईकल दिवस (Theme - Let's cycling health and environment )


5 जून - विश्व पर्यवारण दिवस (Theme - Beat air pollution)


7 जून - विश्व खाद सुरक्षा दिवस ( Theme - Food safety : Everyon's business )


8 जून - विश्व महासागर दिवस - (Theme - Gender and the Ocean)


12 जून - विश्व - बालश्रम निषेध दिवस (Theme - Children shouldn't work in fields, but on dream)


13 जून - विष रंगहीनता दिवस (Theme - Still, Standing, Strong)


14 जून - विष रक्तदाता दिवस (Theme - Safe blood for all)


15 जून - विष बुजुर्ग दुर्व्यहार दिवस (Theme - Lifting UP Voices)


17 जून - विश्व मरुस्थलीकरण दिवस (Theme - Let's grow the future together)


20 जून - विश्व शरणार्थी दिवस (Theme - Take a step on word refugee day)


21 जून - विश्व योग दिवस (Theme by UNO - Yoga for climate action)

(Theme by AYUSH Ministry - Yoga for heart)


21 जून - विश्व संगीत दिवस (Theme - Music and Intersection)


25 जून - विश्व नाविक दिवस (Theme - I am on board with gender equality)


26 जून - विष मादक पदार्थ सेवन और तस्करी निषेध दिवस (Theme - Health for justice, Justice for health)


29 जून - राष्ट्रिय संखियिकी दिवस (Theme - Sustainable Development Goals)

*जीव विज्ञान के प्रश्न*

1.: - मांसपेशियों में किस अम्ल के एकत्रित होने से थकावट आती है?

Ans : - लैक्टिक अम्ल

2.: - अंगूर में कौन-सा अम्ल पाया जाता है?

Ans : - टार्टरिक अम्ल

3.: - कैंसर सम्बन्धी रोगों का अध्ययन कहलाता है

Ans : - -ऑरगेनोलॉजी

4.: - मानव शरीर में सबसे लम्बी कोशिका कौन-सी होती है?

Ans : - तंत्रिका कोशिका

5.: - दाँत मुख्य रूप से किस पदार्थ के बने होते हैं?

Ans : - डेंटाइन के

6.: - किस जंतु की आकृति पैर की चप्पल के समान होती है?

Ans : - पैरामीशियम

7.: - केंचुए की कितनी आँखें होती हैं?

Ans : - एक भी नहीं

8.: - गाजर किस विटामिन का समृद्ध स्रोत है?

Ans : - विटामिन A

9.: - निम्न में से किस पदार्थ में प्रोटीन नहीं पाया जाता है?

Ans : - चावल

10.: - मानव का मस्तिष्क लगभग कितने ग्राम का होता है?

Ans : - 1350

11.: - रक्त में पायी जाने वाली धातु है

Ans : - -लोहा

12.: - किण्वन का उदाहरण है

Ans : - -दूध का खट्टा होना,खाने की ब्रेड का बनना,गीले आटे का खट्टा होना

13.: - निम्न में से कौन-सा आहार मानव शरीर में नये ऊतकों की वृद्धि के लिए पोषक तत्व प्रदान करता है?

Ans : - पनीर

14.: - निम्न में से कौन एक उड़ने वाली छिपकली है?

Ans : - ड्रेको

15.: - घोंसला बनाने वाला एकमात्र साँप कौन-सा है?

Ans : - किंग कोबरा

16.: - भारत में पायी जाने वाली सबसे बड़ी मछली कौन-सी है?

Ans : - ह्वेल शार्क

17.: - दालें किसका एक अच्छा स्रोत होती हैं?

Ans : - प्रोटीन

18.: - देशी घी में से सुगन्ध क्यों आती है?

Ans : - डाइएसिटिल के कारण

19.: - इन्द्रधनुष में किस रंग का विक्षेपण अधिक होता है?

Ans : - लाल रंग

20.: - टेलीविजन का आविष्कार किसने किया था?

Ans : - जे. एल. बेयर्ड

21: - हीरा चमकदार क्यों दिखाई देता है?

Ans : - सामूहिक आंतरिक परावर्तन के कारण

22.: - ‘गोबर गैस’ में मुख्य रूप से क्या पाया जाता है।

Ans : - मिथेन

23.: - दूध की शुद्धता का मापन किस यन्त्र से किया जाता है?

Ans : - लैक्टोमीटर

24.: - पृथ्वी पर सबसे अधिक मात्रा में पाया जाने वाला धातु तत्त्व कौन-सा है?

Ans : - ऐलुमिनियम

25.: - मोती मुख्य रूप से किस पदार्थ का बना होता है?

Ans : - कैल्सियम कार्बोनेट

26.: - मानव शरीर में सबसे अधिक मात्रा में कौन-सा तत्व पाया जाता है?

Ans : - ऑक्सीजन

27.: - किस प्रकार के ऊतक शरीर के सुरक्षा कवच का कार्य करते हैं?

Ans : - एपिथीलियम ऊतक

28.: - मनुष्य ने सर्वप्रथम किस जन्तु को अपना पालतू बनाया?

Ans : - कुत्ता

29.: - किस वैज्ञानिक ने सर्वप्रथम बर्फ़ के दो टुकड़ों को आपस में घिसकर पिघला दिया?

Ans : - डेवी

30.: - सबसे अधिक तीव्रता की ध्वनि कौन उत्पन्न करता है?

Ans : - बाघ

31.: - जब ध्वनि तरंग चलती हैं, तो वे अपने साथ ले जाती हैं

Ans : - -ऊर्जा

32.: - सूर्य ग्रहण के समय सूर्य का कौन-सा भाग दिखाई देता है?

Ans : - किरीट

33.: - सूर्य की किरण में कितने रंग होते हैं?

Ans : - 7

34.: - ‘टाइपराइटर’ (टंकण मशीन) के आविष्कारक कौन हैं?

Ans : - शोल्स

35.: - सिरका को लैटिन भाषा में क्या कहा जाता है।

Ans : - ऐसीटम

36.: - कपड़ों से जंग के धब्बे हटाने के लिये प्रयोग किया जाता है

Ans : - -ऑक्ज़ैलिक अम्ल

37.: - गन्ने में ‘लाल सड़न रोग’ किसके कारण उत्पन्न होता है?

Ans : - कवकों द्वारा

38.: - आम का वानस्पतिक नाम क्या है?

Ans : - मेंगीफ़ेरा इण्डिका

39.: - कॉफी पाउडर के साथ मिलाया जाने वाला ‘चिकोरी चूर्ण’ प्राप्त होता है

Ans : - -जड़ों से

40.: - ‘विटामिन-सी’ का सबसे अच्छा स्त्रोत क्या है?

Ans : - आंवला

શોધ અને શોધક️ (Inventions and Inventors)

શોધનું નામ શોધક શોધકનો દેશ શોધનું વર્ષ

1 અભય દીવો હમ્ફ્રી ડેવી ઇંગ્લેન્ડ 1815

2 ઉપગ્રહ (કૃત્રિમ) રશિયા રશિયા 1957

3 ઉત્ક્રાંતિ ચાર્લ્સ ડાર્વિન ઇંગ્લેન્ડ 1859

4 બોલપેન લાઆલો બીરો હંગેરી 1938

5 બેરોમીટર ટોરીસેલી ઇટાલી 1643

6 બ્રેઇલ લિપિ લુઈ બ્રેઇલ ફ્રાન્સ 1834

7 બલ્બ થોમસ આલ્વા એડીસન USA 1878

8 કેલ્ક્યુલેટર કેસિયો કંપની જાપાન 1957

9 કેમેરા જોસેફ નીપસ ફ્રાન્સ 1827

10 કેમેરા (ડીજીટલ) સ્ટીવ સસોન USA 1975

11 કાર (પેટ્રોલ) કાર્લ બેન્ઝ જર્મની 1886

12 ચશ્મા જ્યોર્જ એરી ઇંગ્લેન્ડ 1827

13 છત્રી સેમ્યુઅલ ફોકસ ઇંગ્લેન્ડ 1852

14 સીનેમા થોમસ આલ્વા એડીસન USA 1892

15 કોમ્પ્યુટર (એનીયાક) પ્રેસ્પર એકર્ટ, જોહન મોચલી USA 1846

16 સાઈકલ મેકમિલન સ્કોટલેન્ડ 1840

17 ડીઝલ એન્જીન રુડોલ્ફ ડીઝલ જર્મની 1893

18 દૂરબીન હેન્સ લીપરશેય જર્મની 1608

19 ડાયનેમાઈટ આલ્ફ્રેડ નોબેલ સ્વીડન 1867

20 ડાયનેમો (જનરેટર) માઈકલ ફેરેડે બ્રિટન 1831

21 ઈલેક્ટ્રીક મોટર (ડીસી) મોરીત્ઝ જેકોબી જર્મની 1834

22 ઈલેક્ટ્રીક મોટર (એસી) નિકોલા ટેસલા USA 1892

23 ફેક્સ મશીન AT & T USA 1924

24 ગેલ્વેનોમીટર એન્ડ્રેમેરી એમ્પીયર ફ્રાન્સ 1820

25 ઘડિયાળ (લોલક્વાળું) ક્રિશ્ચિયન હ્યુજીન્સ નેધરલેન્ડ 1656

26 ગ્લાઈડર જ્યોર્જ કેલી ઇંગ્લેન્ડ 1849

27 ગ્રામોફોન (ફોનોગ્રાફ) થોમસ આલ્વા એડિસન USA 1877

28 ગાયરોસ્કોપ લીઓન ફોકલ્ટ ફ્રાન્સ 1852

29 હેલીકોપ્ટર ઇગોર સિકોર્સ્કી રશિયા 1939

30 હોવરક્રાફ્ટ ક્રીસ્ટોફર કોકેરેલ ઇંગ્લેન્ડ 1959

31 ઈન્ટરનેટ રોબર્ટ કાન, વિન્ટન સર્ફ USA 1973

32 કાતર રોબર્ટ હીંચલીફ ઇંગ્લેન્ડ 1761

33 લેસર થીયોડોર માઈમન USA 1960

34 લિફ્ટ (એલીવેટર) એલીશા ગ્રેવ્સ ઓટીસ USA 1857

35 મશીનગન હેજ પામક્રેન્ઝ સ્વીડન 1873

36 મેગાફોન (લાઉડ સ્પીકર) થોમસ આલ્વા એડિસન USA 1878

37 માઈક્રોફોન (માઈક) ડેવીડ એડવર્ડ હ્યુજીસ બ્રિટન 1878

38 માઈક્રોસ્કોપ ઝેકેરીઅસ જાનસન નેધરલેન્ડ 1590

39 મિસાઈલ વર્નર બ્રાઉન જર્મની 1944

40 મોબાઈલ ફોન માર્ટીન કુપર USA 1973

41 મોડેમ ડેનીસ હેયેસ USA 1977

42 મોટર સાઈકલ ગોટલીબ ડેઇમલર જર્મની 1885

43 પવનચક્કી ડેનિયલ હેલેડે USA 1854

44 પેન (શાહીવાળી) લેવીસ વોટરમેન USA 1884

45 પેનીસીલીન એલેક્ઝાન્ડર ફ્લેમીંગ સ્કોટલેન્ડ 1929

46 પેટ્રોલ એન્જીન નિકોલાસ ઓટો જર્મની 1876

47 ફોટોગ્રાફી જોસેફ નીપ્સ ફ્રાન્સ 1826

48 પ્રિન્ટીંગ જ્હોન ગુટેનબર્ગ જર્મની 1455

49 રડાર વોટસન વોટ સ્કોટલેન્ડ 1835

50 રેડિયો ગુગ્લીએમો માર્કોની ઇટાલી 1895

51 રેડીયમ મેરી ક્યુરી પોલેન્ડ 1898

52 રામન ઈફેક્ટ સી.વી. રામન ભારત 1928

53 રેઝર કીંગ કેમ્પ જીલેટ USA 1901

54 રેફ્રીજરેટર જેકોબ પર્કીન્સ USA 1834

55 રેલ્વે એન્જીન જ્યોર્જ સ્ટીફન્સ ઇંગ્લેન્ડ 1825

56 રિવોલ્વર સેમ્યુઅલ કોલ્ટ USA 1836

57 રોકેટ રોબર્ટ ગોડાર્ડ USA 1926

58 સેફટી પીન વોલ્ટર હન્ટ USA 1849

59 સિલાઈ મશીન ઇસાક મેરીટ સીંગર USA 1846

60 સોય (સાંધવા માટેની) વિસેન્થલ જર્મની 1755

61 સ્ટીમ એન્જીન જેમ્સ વોટ સ્કોટલેન્ડ 1765

62 સ્ટીમર રોબર્ટ ફલ્ટન USA 1807

63 સબમરીન જ્હોન હોલેન્ડ આયરલેન્ડ 1897

64 ટેપ રેકોર્ડર વાલ્દેમર પોલસેન ડેન્માર્ક 1898

65 ટેલીફોન ગ્રેહામ બેલ USA 1876

66 ટેલીગ્રામ સેમ્યુઅલ મોર્સ USA 1837

67 ટેલીવિઝન જ્હોન લોગી બાયર્ડ સ્કોટલેન્ડ 1926

68 થર્મોમીટર ગેલીલિયો ઇટાલી 1593

69 થર્મોમીટર ડેનિયલ ફેરનહીટ જર્મની 1724

70 થર્મોમીટર એન્ડર્સ સેલ્સીયસ સ્વીડન 1742

71 થર્મોસ ફ્લાસ્ક જેમ્સ ડીવાર સ્કોટલેન્ડ 1892

72 ટોરપીડો રોબર્ટ વાઈટહેડ બ્રિટન 1866

73 ટ્રેક્ટર બેન્જામીન હોલ્ટ USA 1904

74 ટ્રાન્ઝીસ્ટર શોકલી USA 1947

75 ટાઈપ રાઈટર ક્રીસ્ટોફ viર શોલ્સ USA 1868

76 વિમાન રાઈટ બંધુઓ USA 1903

77 વેબ સાઈટ (WWW) ટીમ બર્નર લી ઇંગ્લેન્ડ 1990

78 એક્સ રે ડો. રોન્ટજન જર્મની.

TCs Apply